પુતિને કહ્યું- અમે યુક્રેન સાથે વાતચીત કરવા તૈયાર: ભારત-ચીન મધ્યસ્થી કરી શકે છે; મોદીએ પુતિનને કહ્યું હતું, શાંતિનો માર્ગ યુદ્ધના મેદાનમાંથી નથી નીકળતો
21 મિનિટ પેહલાકૉપી લિંકરશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે તેઓ યુક્રેન સાથે યુદ્ધમાં સમાધાન અંગે વાતચીત કરવા તૈયાર છે. ...