થરૂરે કહ્યું- ઝેલેન્સકી- પુતિન બંને મોદીને ભેટે છે: PM મોદીની કરી પ્રશંસા, રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારત શાંતિ લાવી શકે છે; ત્રણ વર્ષ પહેલા આપેલા નિવેદન પર મને અફસોસ
નવી દિલ્હી7 કલાક પેહલાકૉપી લિંકશશિ થરૂર મંગળવારે રાયસીના ડાયલોગમાં પહોંચ્યા હતા. થરૂરે પીએમ મોદીના વખાણ કર્યા હતા.કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે ...