ટ્રમ્પને ચેતવણી- રશિયા સાથે ઉતાવળમાં કરાર ન કરો: ફ્રાન્સના રાષ્ટ્રપતિએ કહ્યું- રશિયાએ દર વખતે યુદ્ધવિરામ તોડ્યો, મુદ્દો વિશ્વાસનો છે
વોશિંગ્ટન ડીસી4 મિનિટ પેહલાકૉપી લિંકફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને મંગળવારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને યુક્રેન યુદ્ધ અંગે રશિયા સાથે સોદો કરવા ...