Tag: Russia-Ukraine War

યુક્રેન અને રશિયા વચ્ચે વધ્યો તણાવ, રશિયાએ આપી ચેતવણી:  હવે તે, અમેરિકન સંપત્તિ જપ્ત કરશે, બાઈડન સરકારના પ્રતિબંધથી થયેલાં નુકસાનની ભરપાઈ કરશે

યુક્રેન અને રશિયા વચ્ચે વધ્યો તણાવ, રશિયાએ આપી ચેતવણી: હવે તે, અમેરિકન સંપત્તિ જપ્ત કરશે, બાઈડન સરકારના પ્રતિબંધથી થયેલાં નુકસાનની ભરપાઈ કરશે

મોસ્કો2 કલાક પેહલાકૉપી લિંકરશિયામાં અમેરિકન સંપત્તિ જપ્ત કરવામાં આવશે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ સંબંધિત આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. તેમના ...

જિનપિંગે પુતિનને ગળે લગાવ્યા, સાથે ચા પીધી:  નારાજ અમેરિકાએ કહ્યું- ચીને રશિયા અને યુરોપમાંથી પસંદ કરવું જોઈએ, બંને સાથે મિત્રતા ન થઈ શકે

જિનપિંગે પુતિનને ગળે લગાવ્યા, સાથે ચા પીધી: નારાજ અમેરિકાએ કહ્યું- ચીને રશિયા અને યુરોપમાંથી પસંદ કરવું જોઈએ, બંને સાથે મિત્રતા ન થઈ શકે

1 કલાક પેહલાકૉપી લિંકરશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 2 દિવસની ચીનની મુલાકાતે છે. રાષ્ટ્રપતિ શી જિનપિંગે ગુરુવારે બેઇજિંગમાં તેમનું સ્વાગત કર્યું. ...

રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતીયોને મોકલનારા ચાર આરોપીની ધરપકડ:  ₹1 લાખ પગારની લાલચ આપી છેતરપિંડીથી યુદ્ધમાં મોકલ્યા; CBIએ કહ્યું- 180 ભારતીયોને પરત લાવવાના પ્રયાસો

રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતીયોને મોકલનારા ચાર આરોપીની ધરપકડ: ₹1 લાખ પગારની લાલચ આપી છેતરપિંડીથી યુદ્ધમાં મોકલ્યા; CBIએ કહ્યું- 180 ભારતીયોને પરત લાવવાના પ્રયાસો

મોસ્કો/નવી દિલ્હી3 કલાક પેહલાકૉપી લિંકરશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતીયોને છેતરપિંડીથી મોકલવાના કેસમાં CBIએ 4 લોકોની ધરપકડ કરી છે. આમાંથી ત્રણ લોકો ભારતના ...

રશિયાના 8 વિસ્તારોમાં યુક્રેનનો ડ્રોન હુમલો:  3 પાવર સ્ટેશન અને ફ્યૂલ ડેપો નષ્ટ કર્યા; રશિયાનો દાવો- 50 ડ્રોન તોડી પાડ્યા

રશિયાના 8 વિસ્તારોમાં યુક્રેનનો ડ્રોન હુમલો: 3 પાવર સ્ટેશન અને ફ્યૂલ ડેપો નષ્ટ કર્યા; રશિયાનો દાવો- 50 ડ્રોન તોડી પાડ્યા

મોસ્કો/કિવ59 મિનિટ પેહલાકૉપી લિંકયુક્રેનની વિશેષ દળોએ શનિવારે રાત્રે લાંબા અંતરના ડ્રોન વડે રશિયાના 8 વિસ્તારોમાં હુમલો કર્યો હતો. અમેરિકન મીડિયા ...

યુક્રેને કહ્યું- ભારત-રશિયા સંબંધોનું કોઈ ભવિષ્ય નથી:  કહ્યું- આ માત્ર સોવિયેત યુગનો વારસો; અમને યુદ્ધ રોકવા માટે ભારતની જરૂરિયાત

યુક્રેને કહ્યું- ભારત-રશિયા સંબંધોનું કોઈ ભવિષ્ય નથી: કહ્યું- આ માત્ર સોવિયેત યુગનો વારસો; અમને યુદ્ધ રોકવા માટે ભારતની જરૂરિયાત

નવી દિલ્હી/કિવ1 મિનિટ પેહલાકૉપી લિંકરશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબા પ્રથમ વખત 2 દિવસની મુલાકાતે ભારત આવ્યા છે. ...

દાવો- મોદીએ રશિયા-યુક્રેન પરમાણુ યુદ્ધને અટકાવ્યું હતું:  અમેરિકાના અધિકારીઓએ કહ્યું- ભારતના PMએ ફોન કરતા પુતિને પોતાનો પ્લાન બદલ્યો હતો; મોદીએ પુતિનનેકહ્યું હતું આ યુદ્ધનો યુગ નથી

દાવો- મોદીએ રશિયા-યુક્રેન પરમાણુ યુદ્ધને અટકાવ્યું હતું: અમેરિકાના અધિકારીઓએ કહ્યું- ભારતના PMએ ફોન કરતા પુતિને પોતાનો પ્લાન બદલ્યો હતો; મોદીએ પુતિનનેકહ્યું હતું આ યુદ્ધનો યુગ નથી

વોશિંગ્ટન6 મિનિટ પેહલાકૉપી લિંકઆ તસવીર 16 સપ્ટેમ્બર 2022ની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ SCOની 22મી બેઠકમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત ...

રશિયાના વિદેશ મંત્રીએ જયશંકરની પ્રશંસા કરી:  કહ્યું- અમારી પાસેથી ઓઈલ ખરીદવા મામલે UNમાં સવાલ ઉઠાવાયા, ત્યારે તેમણે સંભળાવી દીધુ- તમે તમારું કામ કરો

રશિયાના વિદેશ મંત્રીએ જયશંકરની પ્રશંસા કરી: કહ્યું- અમારી પાસેથી ઓઈલ ખરીદવા મામલે UNમાં સવાલ ઉઠાવાયા, ત્યારે તેમણે સંભળાવી દીધુ- તમે તમારું કામ કરો

મોસ્કો5 મિનિટ પેહલાકૉપી લિંકફૂટેજ રશિયાના સોચ્ચિ શહેરમાં આયોજિત વર્લ્ડ યુથ ફોરમના છે. જેમાં રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે ભારત સાથેના ...

પુતિને કહ્યું- પશ્ચિમી દેશો રશિયા-યુક્રેનને ખતમ કરવા માંગે છે:  વિશ્વએ કાન ખુલ્લા રાખીને સાંભળવું કે યુદ્ધના મેદાનમાં રશિયાને હરાવવાનું અશક્ય છે; રશિયા વિના દુનિયામાં શાંતિ શક્ય નથી

પુતિને કહ્યું- પશ્ચિમી દેશો રશિયા-યુક્રેનને ખતમ કરવા માંગે છે: વિશ્વએ કાન ખુલ્લા રાખીને સાંભળવું કે યુદ્ધના મેદાનમાં રશિયાને હરાવવાનું અશક્ય છે; રશિયા વિના દુનિયામાં શાંતિ શક્ય નથી

12 મિનિટ પેહલાકૉપી લિંકફૂટેજમાં પુતિન તેમનું 19મું વાર્ષિક ભાષણ આપતા દેખાય છે.​​​​​​રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આજે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. ...

નોબેલ પુરસ્કાર જીતનાર રશિયન સંસ્થાના અધ્યક્ષને સજા:  સેનાનું અપમાન કર્યું હતું; યુદ્ધની શરૂઆત પછી લાવવામાં આવેલા કાયદા હેઠળ જેલમાં બંધ

નોબેલ પુરસ્કાર જીતનાર રશિયન સંસ્થાના અધ્યક્ષને સજા: સેનાનું અપમાન કર્યું હતું; યુદ્ધની શરૂઆત પછી લાવવામાં આવેલા કાયદા હેઠળ જેલમાં બંધ

44 મિનિટ પેહલાકૉપી લિંકરશિયાએ કાર્યકર્તા ઓલેગ ઓર્લોવને અઢી વર્ષની જેલની સજા ફટકારી છે. તેના પર રશિયન સેનાનું અપમાન કરવાનો અને ...

ઈલોન મસ્કે કહ્યું- પુતિન હવે યુક્રેન યુદ્ધને રોકી નહીં શકે:  કહ્યું- જો તેઓ આવું કરશે તો તેઓ માર્યા જશે, યુદ્ધની પાછળ અન્ય તાકાતોનો હાથ

ઈલોન મસ્કે કહ્યું- પુતિન હવે યુક્રેન યુદ્ધને રોકી નહીં શકે: કહ્યું- જો તેઓ આવું કરશે તો તેઓ માર્યા જશે, યુદ્ધની પાછળ અન્ય તાકાતોનો હાથ

36 મિનિટ પેહલાકૉપી લિંકટેસ્લાના CEO ઈલોન મસ્કે સોશિયલ મીડિયા સાઇટ X (Twitter) પર એક ચર્ચામાં કહ્યું - રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર ...

Page 5 of 6 1 4 5 6

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?