યુક્રેન યુદ્ધ પર ટ્રમ્પની ઝેલેન્સ્કી સાથે 1 કલાક વાતચીત: કહ્યું- યુએસ વિદેશ મંત્રી ટૂંક સમયમાં વિગતો આપશે; ગઈકાલે મેં પુતિન સાથે 90 મિનિટ વાત કરી
વોશિંગ્ટન ડીસી/મોસ્કો22 મિનિટ પેહલાકૉપી લિંકયુક્રેન યુદ્ધ અંગે બુધવારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કી સાથે એક કલાક વાત ...