નોર્થ કોરિયા ન્યુક્લિયર સબમરીન બનાવી રહ્યું છે: સાઉથ કોરિયા અને અમેરિકા માટે જોખમી; એક્સપર્ટે કહ્યું- રશિયાએ મદદ કરી
સિઓલ41 મિનિટ પેહલાકૉપી લિંકશનિવારે નોર્થ કોરિયાના સરકારી મીડિયાએ સબમરીનની તસવીરો જાહેર કરી હતી. જેમાં રાષ્ટ્રપતિ કિમ જોંગ ઉન સબમરીનનું નિરીક્ષણ ...