પુતિને કહ્યું- પશ્ચિમી દેશો રશિયા-યુક્રેનને ખતમ કરવા માંગે છે: વિશ્વએ કાન ખુલ્લા રાખીને સાંભળવું કે યુદ્ધના મેદાનમાં રશિયાને હરાવવાનું અશક્ય છે; રશિયા વિના દુનિયામાં શાંતિ શક્ય નથી
12 મિનિટ પેહલાકૉપી લિંકફૂટેજમાં પુતિન તેમનું 19મું વાર્ષિક ભાષણ આપતા દેખાય છે.રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આજે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. ...