કૈલાશ ખેરને બોમ્બે હાઈકોર્ટમાંથી રાહત મળી: ‘બબમ બમ…’ ગીત વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો
57 મિનિટ પેહલાકૉપી લિંકબોમ્બે હાઈકોર્ટે ગાયક કૈલાશ ખેર સામે ધાર્મિક લાગણીઓ દુભાવવાના આરોપોને ફગાવી દીધા છે. ગાયક સામેની ફરિયાદને ફગાવી ...