જયશંકરે કહ્યું- પેલેસ્ટાઈન દેશ બનાવવા માટે અમારું સમર્થ: બંધકના મુદ્દાને ઓછો આંકી શકાય નહીં, ઇઝરાયલ અમારી મુશ્કેલીમાં સાથે ઊભું રહ્યું
નવી દિલ્હી37 મિનિટ પેહલાકૉપી લિંકવિદેશ મંત્રી એસ જયશંકરે આજે સંસદમાં સાર્વભૌમ અને સ્વતંત્ર પેલેસ્ટિનિયન રાજ્યને ભારતના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો. ...