વિદેશમંત્રી એસ જયશંકર પાકિસ્તાન જશે: 15-16 ઓક્ટોબરે SCOની બેઠકમાં હાજરી આપશે; છેલ્લી વખત સુષ્મા સ્વરાજ પાકિસ્તાન ગયા હતા
5 મિનિટ પેહલાકૉપી લિંકવિદેશમંત્રી એસ જયશંકર 15-16 ઓક્ટોબરે પાકિસ્તાન જશે. તેઓ ઇસ્લામાબાદમાં SCO કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ ગવર્નમેન્ટ (CHG)ની બેઠકમાં ...