રહમતે 13 મીટર દોડીને ડાઇવિંગ કેચ ઝડપ્યો: મેદાનમાં બિલાડી ઘુસી, માર્કરમે SA માટે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ફાસ્ટેસ્ટ ફિફ્ટી ફટકારી; મોમેન્ટ્સ અને રેકોર્ડ્સ
કરાચી14 મિનિટ પેહલાકૉપી લિંકચેમ્પિયન્સ ટ્રોફીની ત્રીજી મેચમાં દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાનને 107 રને હરાવ્યું. ટીમે કરાચી સ્ટેડિયમમાં રાયન રિકેલ્ટનની પ્રથમ ICC ...