સાબરકાંઠા: ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષા: તત્વજ્ઞાન વિષયમાં 7321 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, 50 દિવ્યાંગ વિદ્યાર્થીઓ પણ જોડાયા – sabarkantha (Himatnagar) News
સાબરકાંઠા જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષા આજે બે સેશનમાં યોજાઈ. સવારના સેશનમાં કૃષિ વિદ્યા અને બપોરના સેશનમાં તત્વજ્ઞાન ...