આજે પૂર્વ PM અટલજીની 100મી જન્મજયંતિ: PMએ કહ્યું- અટલજીએ દેશને એક નવી દિશા અને ગતિ આપી, તેમણે ક્યારેય હોર્સ ટ્રેડિંગનું રાજકારણ કર્યુ નહોતું
નવી દિલ્હી11 મિનિટ પેહલાકૉપી લિંકરાષ્ટ્રપતિ મુર્મુ અને વડાપ્રધાન મોદીએ પૂર્વ પીએમને શ્રદ્ધાંજલિ આપી હતી.પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે 100મી ...