રાણપુર PGVCL કચેરી ખાતે સેફટી સુરક્ષા કાર્યક્રમનું આયોજન: PGVCL બોટાદ જિલ્લા અધિક્ષક કે.ડી.નીનામાએ સેફ્ટીને ધ્યાનમાં રાખીને કામ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું – Botad News
બોટાદ જિલ્લાના રાણપુર પીજીવીસીએલ કચેરી ખાતે સાંજના સેફટી સુરક્ષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, જેમાં પીજીવીસીએલના બોટાદ જીલ્લા અધિક્ષક કે.ડી.નીનામા તેમજ ...