સાઈ સુદર્શને લંડનમાં હર્નિયાની સર્જરી કરાવી: ઇન્સ્ટા પર લખ્યું- જલ્દી જ મજબૂત કમબેક કરીશ; વિજય હજારે ટ્રોફી નહીં રમે
સ્પોર્ટ્સ ડેસ્ક1 કલાક પેહલાકૉપી લિંકભારતીય બેટર સાઈ સુદર્શને લંડનમાં હર્નિયાની સર્જરી કરાવી છે. મંગળવારે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરતા ...