વડોદરા પાલિકાની વેસાઇટ પર મુકાઈ: સૈનિક (ફાયરમેન)ની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાની પ્રોવિઝન આન્સર કી પાલિકા વેબાઈટ પર મુકાઈ, વાંધા સૂચનો પૂરાવા સાથે રજૂ કરી શકાશે – Vadodara News
વડોદરા મહાનગર પાલિકા દ્વાર ગત તારીખ 8/12/24ના રોજ યોજાયેલી સ્પર્ધાત્મક લેખિત પરીક્ષામાં ઉપસ્થિત રહેલ ઉમેદવારોની OMR SHEETની SCAN IMAGE તથા ...