ફારાહ ખાને બાળપણમાં વેઠેલી ગરીબી યાદ કરી: કહ્યું- મારી પાસે ઘર ચલાવવા માટે પૈસા પણ નહોતા, હું 15 વર્ષની હતી ત્યારે મારા પિતાનું અવસાન થયું
22 મિનિટ પેહલાકૉપી લિંકફિલ્મ ડિરેક્ટર, પ્રોડ્યૂસર અને કોરિયોગ્રાફર ફારાહ ખાને તાજેતરમાં જ તેનો 60મો જન્મદિવસ ઉજવ્યો. આ દરમિયાન તેમનો એક ...