વર્ધા નડિયાદવાલાએ ‘સિકંદર’ના પોઝિટિવ રિવ્યૂ શેર કરી વિવાદ વધાર્યો: પ્રોડ્યૂસરની પત્નીને ટ્રોલર્સે ‘અજ્ઞાની સ્ત્રી’ ગણાવી, કહ્યું- ટ્વીટ સલમાનને બતાવી કહો કે ફિલ્મ ‘બ્લોકબસ્ટર’ બની ગઈ છે
4 કલાક પેહલાકૉપી લિંકસલમાન ખાનની ફિલ્મ 'સિકંદર'ને માત્ર વિવેચકો જ નહીં પરંતુ દર્શકો તરફથી પણ મિશ્ર પ્રતિક્રિયાઓ મળી રહી છે. ...