રાજામૌલીના ફોનને કારણે પ્રભાસના લગ્ન અટકી ગયા: ‘બાહુબલી’ રિલીઝ થયા પછી લગ્નના 6000 પ્રસ્તાવ મળ્યા; અનુષ્કા-ક્રિતિ સાથે જોડાયું નામ
2 મિનિટ પેહલાકૉપી લિંક'હું ખૂબ જ આળસુ અને શરમાળ છું... લોકોને મળવું બિલકુલ પસંદ નથી. હું ભીડમાં આરામદાયક નથી અનુભવતો. ...