ફ્લોપ સ્ટોરીએ સલમાનનું સ્ટારડમ ઝાંખું પાડી દીધું: આ સંકેત છે કે હવે ફિલ્મો ફક્ત સ્ટાર પાવર પર નહીં ચાલે; નવીનતાનો અભાવ દર્શકોને સૌથી વધુ ખટક્યો
20 મિનિટ પેહલાલેખક: ઈફત કુરૈશીકૉપી લિંકસલમાન ખાનની ફિલ્મ 'સિકંદર' 30 માર્ચે ઈદના તહેવાર પર રિલીઝ થઈ હતી. ચાહકો અને બોલિવૂડને ...