સલમાનના ઘરે ફાયરિંગ કેસમાં શૂટરની હરિયાણાથી ધરપકડ: લોરેન્સ ગેંગનો ગુંડો, હોટેલમાં છુપાયો હતો; ઓળખ છુપાવવા માટે દાઢી-વાળ વધાર્યા
પાણીપત15 મિનિટ પેહલાકૉપી લિંકલોરેન્સ ગેંગનો શૂટર સુખા, જેની પાણીપતથી ધરપકડ કરવામાં આવી છે.લોરેન્સ ગેંગનો શૂટર સુખા હરિયાણાના પાણીપતમાંથી ઝડપાયો છે. ...