અંબાણીનો પ્રસંગ એટલે સેલિબ્રિટી મીટઅપ: આકાશના લગ્નમાં સલમાન બનેલો બેકગ્રાઉન્ડ ડાન્સર, ઈશાના લગ્નમાં શાહરૂખ-અમિતાભ ભોજન પીરસતા જોવા મળેલા
5 મિનિટ પેહલાલેખક: ઈફત કુરૈશીકૉપી લિંકમુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીની પ્રી-વેડિંગ સેરેમની આજથી ગુજરાતના જામનગરમાં શરૂ થવા જઈ રહી છે. ...