સલમાન ખાનને ધમકી આપનાર ગીતકારની ધરપકડ: પોતાના જ ગીતને વાઇરલ કરવા માટે કાવતરું ઘડ્યું; 5 કરોડની ખંડણી પણ માંગવામાં આવી હતી
મુંબઈ16 કલાક પેહલાકૉપી લિંકસલમાન ખાનને ધમકી આપનાર ગીતકાર સોહેલ પાશાની મંગળવારે મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. તે કર્ણાટકના રાયચુરમાંથી ઝડપાયો ...