સલમાનના ઘરે ફાયરિંગ કરનારની જામીન અરજી નામંજૂર: કોર્ટે કહ્યું- આરોપીનો ઈરાદો હત્યાનો હતો, જામીન મળશે તો ફરી ગુનો કરશે
મુંબઈ2 કલાક પેહલાકૉપી લિંકમકોકા કોર્ટે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરવાના આરોપી વિકી ગુપ્તાની જામીન અરજી ફગાવી દીધી છે. મહારાષ્ટ્ર ...