છેતરપિંડીના કેસમાં ઝરીનને કોલકાતાની કોર્ટમાંથી જામીન મળ્યા: 30 હજારના અંગત બોન્ડ પર જામીન મંજૂર, કોર્ટે તેમને દેશ ન છોડવા કહ્યું
43 મિનિટ પેહલાકૉપી લિંકબોલિવૂડ એક્ટ્રેસ ઝરીન ખાન વિરુદ્ધ વર્ષ 2018માં છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો હતો. સોમવારે, અભિનેત્રી આ કેસની સુનાવણી ...