સલમાન રશ્દી પર હુમલો કરનાર દોષિત જાહેર: આરોપી હાદી મતારે છરીના 15 ઘા મારી હુમલો કર્યો હતો, 32 વર્ષની સજા થઈ શકે છે
ન્યુ યોર્ક15 મિનિટ પેહલાકૉપી લિંક12 ઓગસ્ટ 2022ના રોજ ન્યૂયોર્કમાં એક કાર્યક્રમ દરમિયાન સલમાન રશ્દી પર હુમલો કરવામાં આવ્યો હતો. જેના ...