ઓસ્ટ્રેલિયાના ઓપનર કોન્સ્ટાસે કહ્યું- બુમરાહને ઉશ્કેરવો મારી ભૂલ હતી: ખ્વાજા બેટિંગ દરમિયાન સમય પસાર કરી રહ્યો હતો, જ્યારે જસપ્રીતે મને રોક્યો તો મેં તેને ગુસ્સો કરાવ્યો
સ્પોર્ટ્સ ડેસ્ક1 કલાક પેહલાકૉપી લિંક19 વર્ષીય ઓસ્ટ્રેલિયન ઓપનર સેમ કોન્સ્ટાસે સિડનીમાં જસપ્રીત બુમરાહ સાથેના વિવાદ પર પોતાની ભૂલ સ્વીકારી લીધી ...