મહારાષ્ટ્રમાં MVAને ઝટકો, સપા ઉદ્ધવથી અલગ થઈ: બાબરી વિધ્વંસ પર ગર્વ… ભડક્યા અબુ આઝમી; કહ્યું- તમારામાં અને ભાજપમાં કોઈ ફરક નથી
મુંબઈ45 મિનિટ પેહલાકૉપી લિંકમહારાષ્ટ્ર વિધાનસભાની બહાર અબુ આઝમીએ કહ્યું કે ચૂંટણી હાર્યા બાદ ઉદ્ધવે પહેલાની જેમ વાત કરવાનું શરૂ કરી ...