એક ડોક્ટરે સામંથા પર આરોપ લગાવ્યો: કહ્યું- ‘એક્ટ્રેસે 33 મિલિયન લોકોને ગેરમાર્ગે દોર્યા, લિવર ડિટોક્સ વિશે ખોટી માહિતી આપી’
29 મિનિટ પેહલાકૉપી લિંકસાઉથ એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુ પર સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. ...