સમય રૈનાથી સુપ્રીમ કોર્ટ નારાજ: ’16 કરોડનું ઇન્જેક્શન આપવા કરતાં બાળક મરી જાય એ સારું’, જજે કહ્યું- આ ગંભીર બાબત
50 મિનિટ પેહલાકૉપી લિંકસમય રૈનાનું નામ 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ' શોથી વિવાદોમાં ઘેરાયેલું છે. એવામાં કોમેડિયન વધુ એક મુશ્કેલીમાં ફસાઈ ગયો ...