સમજૌતા એક્સપ્રેસના કોચ પાકિસ્તાનના કબજામાં છે: પાક. રેલવે અધિકારીએ કહ્યું- ભારત તેનું એન્જિન મોકલીને લઈ જાય, કલમ 370 હટાવ્યા બાદ છેલ્લા 5 વર્ષથી ટ્રેન બંધ છે
અમૃતસર11 મિનિટ પેહલાકૉપી લિંકસમજૌતા એક્સપ્રેસના કોચ વાઘા રેલવે સ્ટેશન પર છે.ભારત-પાકિસ્તાનના ભાગલાના દર્દને ઓછું કરવા માટે શરૂ કરાયેલી મોહબ્બતની ટ્રેન ...