મૌની રોય પર ભડક્યો ફિલ્મમેકર સંદીપ સિંહ: કહ્યું, ‘સુશાંત સિંહના મોત બાદ વિવાદને કારણે એક્ટ્રેસ ડરી ગઈ હતી, ત્યાં સુધી કે ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું’
10 કલાક પેહલાલેખક: કિરણ જૈનકૉપી લિંકઆ દિવસોમાં ફિલ્મમેકર સંદીપ સિંહ પોતાની ફિલ્મ 'સફેદ'ને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મ ટ્રાન્સજેન્ડર અને ...