સંદેશખાલી મુદ્દે બંગાળ સરકારને હાઇકોર્ટની ફટકાર: કહ્યું- સમસ્યાનું મૂળ જ શાહજહાં, તેને કેમ નથી પકડ્યો; બિનજરૂરી લોકોને હેરાન કરો છો
કોલકાતા23 મિનિટ પેહલાકૉપી લિંકકોલકાતા હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે મંગળવારે સંદેશખાલી કેસને લઈને બંગાળ સરકારને ઠપકો આપ્યો હતો. કોર્ટે કહ્યું- શરૂઆતમાં સ્પષ્ટ ...