CBFCએ ફિલ્મ ‘સંતોષ’ની ભારતમાં રિલીઝ પર પ્રતિબંધ મૂક્યો: ઓસ્કર માટે યુકેથી નોમિનેટ થઈ હતી; આ ફિલ્મનો પ્રથમ પ્રીમિયર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં થયો હતો
22 મિનિટ પેહલાકૉપી લિંકસેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા બ્રિટિશ-ભારતીય ફિલ્મ નિર્માતા સંધ્યા સૂરીની ફિલ્મ 'સંતોષ' ને ભારતમાં રિલીઝ થવા ...