સંજય લીલા ભણસાલીના પિતા કંગાળ થઈ ગયા હતા: સાંકડી ચાલીમાં રહેવું પડ્યું, માતા ઘર ચલાવવા કપડાં સીવતી; FTII માંથી કાઢી મૂકાયા, આજે દિગ્ગજ ફિલ્મ ડિરેક્ટર તરીકે પ્રખ્યાત
44 મિનિટ પેહલાલેખક: તાન્યા અગ્રવાલકૉપી લિંકસંજય લીલા ભણસાલી, આજે આ નામ ફિલ્મ ઉદ્યોગના મોટા ડિરેક્ટરોમાં ગણાય છે. ભણસાલી આજે 62 ...