Tag: Sara Ali Khan

સારા અલી ખાન રાજકારણમાં જોડાઈ શકે છે:  ઈન્ટરવ્યૂમાં જાહેર કરી ઈચ્છા, કોલંબિયા યુનિવર્સિટીમાંથી હિસ્ટ્રી અને પોલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએટ છે

સારા અલી ખાન રાજકારણમાં જોડાઈ શકે છે: ઈન્ટરવ્યૂમાં જાહેર કરી ઈચ્છા, કોલંબિયા યુનિવર્સિટીમાંથી હિસ્ટ્રી અને પોલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએટ છે

2 કલાક પેહલાકૉપી લિંકછેલ્લા બે અઠવાડિયામાં સારા અલી ખાનની બે બેક ટુ બેક ફિલ્મો 'મર્ડર મુબારક' અને 'એ વતન મેરે ...

સારાએ એક રમૂજી કિસ્સો શેર કર્યો:  કહ્યું, ‘માંએ વેકેશન પછી મારા વધતા વજનની મજાક ઉડાવી’, ‘માં કહેતી હતી- ‘તું આકાશ જેવી વિશાળ લાગી રહી છે’

સારાએ એક રમૂજી કિસ્સો શેર કર્યો: કહ્યું, ‘માંએ વેકેશન પછી મારા વધતા વજનની મજાક ઉડાવી’, ‘માં કહેતી હતી- ‘તું આકાશ જેવી વિશાળ લાગી રહી છે’

34 મિનિટ પેહલાકૉપી લિંકસારા અલી ખાન તેની માતા અમૃતા સિંહને તેના જીવનનું 'સૌથી મહત્ત્વનું પરિબળ' માને છે. તેણે જણાવ્યું કે, ...

વિક્રાંત મેસીએ સારા અલી ખાનની માફી માગી:  એક્ટરે કર્યો ખુલાસો; કહ્યું, ‘તે ખૂબ જ મહેનતુ એક્ટ્રેસ છે, સ્ટાર કિડ હોવાના કારણે જજ કરી’

વિક્રાંત મેસીએ સારા અલી ખાનની માફી માગી: એક્ટરે કર્યો ખુલાસો; કહ્યું, ‘તે ખૂબ જ મહેનતુ એક્ટ્રેસ છે, સ્ટાર કિડ હોવાના કારણે જજ કરી’

15 કલાક પેહલાકૉપી લિંકએક્ટર વિક્રાંત મેસી ફિલ્મ '12th ફેલ' બાદથી ચર્ચામાં છે. આ દરમિયાન એક ઇન્ટરવ્યૂમાં સ્ટારકિડ્સ અને નેપોટિઝમ વિશે ...

મર્ડર મુબારક:  સસ્પેન્સ અને કોમેડીનો મજબૂત ડોઝ, પંકજ ત્રિપાઠી ફરી ધ્યાન ખેંચ્યું; હોમી અદજાનિયાનું દિગ્દર્શન અદ્ભુત છે

મર્ડર મુબારક: સસ્પેન્સ અને કોમેડીનો મજબૂત ડોઝ, પંકજ ત્રિપાઠી ફરી ધ્યાન ખેંચ્યું; હોમી અદજાનિયાનું દિગ્દર્શન અદ્ભુત છે

મુંબઈ10 મિનિટ પેહલાલેખક: આશિષ તિવારીકૉપી લિંકમર્ડર મુબારક ફિલ્મ આજે એટલે કે, 15 માર્ચ શુક્રવારે ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં ...

FEF ઈન્ડિયા ફેશન એવોર્ડ્સ:  સારા અલી ખાને ઈવેન્ટમાં સુંદર ગાઉન પહેરીને હાજરી આપી , દિશા પટણી ગ્લેમરસ લુકમાં જોવા મળી

FEF ઈન્ડિયા ફેશન એવોર્ડ્સ: સારા અલી ખાને ઈવેન્ટમાં સુંદર ગાઉન પહેરીને હાજરી આપી , દિશા પટણી ગ્લેમરસ લુકમાં જોવા મળી

40 મિનિટ પેહલાકૉપી લિંકગઈકાલે રાત્રે મુંબઈમાં FEF ઈન્ડિયા ફેશન એવોર્ડ્સ યોજાયા હતા. ફેશન ઈવેન્ટમાં બોલિવૂડના ઘણા સેલેબ્સ હાજર રહ્યા હતા. ...

‘કેદારનાથ’ના શૂટિંગ દરમિયાન સુશાંત સિંહ રાજપૂત પરેશાન હતો:  ડિરેક્ટર અભિષેકે કહ્યું, તે માનસિક અને શારીરિક રીતે ખૂબ જ મજબૂત હતો પરંતુ એકલો હતો

‘કેદારનાથ’ના શૂટિંગ દરમિયાન સુશાંત સિંહ રાજપૂત પરેશાન હતો: ડિરેક્ટર અભિષેકે કહ્યું, તે માનસિક અને શારીરિક રીતે ખૂબ જ મજબૂત હતો પરંતુ એકલો હતો

8 કલાક પેહલાકૉપી લિંકફિલ્મ નિર્માતા અભિષેક કપૂરે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથે બે ફિલ્મોમાં કામ કર્યું હતું. જે પૈકી ...

‘એ વતન મેરે વતન’નું ટ્રેલર રિલીઝ:  સારા અલી ખાન પહેલીવાર ઈમરાન હાશ્મી સાથે જોવા મળશે, ફિલ્મ સ્વાતંત્ર્ય સેનાની ઉષા મહેતા વાસ્તવિક જીવન પર આધારિત

‘એ વતન મેરે વતન’નું ટ્રેલર રિલીઝ: સારા અલી ખાન પહેલીવાર ઈમરાન હાશ્મી સાથે જોવા મળશે, ફિલ્મ સ્વાતંત્ર્ય સેનાની ઉષા મહેતા વાસ્તવિક જીવન પર આધારિત

16 મિનિટ પેહલાકૉપી લિંકકરન જોહરના બેનર હેઠળ બનેલી ફિલ્મ 'એ વતન મેરે વતન'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં ...

‘ભૂલ ભુલૈયા 3’માં અક્ષયની ગેરહાજરી અંગે દિગ્દર્શકે મૌન તોડ્યું:  કહ્યું, ‘હું તેમની સાથે કામ કરવા ઇચ્છુક છું, પરંતુ હું એવી સ્ક્રિપ્ટ લખી શકતો નથી’ થર્ડ પાર્ટમાં માધુરી-સારાની એન્ટ્રી થઇ શકે
સેલેબ્સ જોવા મળ્યા: આલિયા ભટ્ટે દર્શાવ્યા સ્નેહસભર હાવભાવ, પાપારાઝીની પુત્રીને જન્મદિવસની શુભેચ્છા પાઠવીને ચાહકોનાં દિલ જીતી લીધાં

સેલેબ્સ જોવા મળ્યા: આલિયા ભટ્ટે દર્શાવ્યા સ્નેહસભર હાવભાવ, પાપારાઝીની પુત્રીને જન્મદિવસની શુભેચ્છા પાઠવીને ચાહકોનાં દિલ જીતી લીધાં

2 કલાક પેહલાકૉપી લિંકઆલિયા ભટ્ટ આજે એટલે કે 7 ફેબ્રુઆરીએ મુંબઈમાં તેના યોગા ક્લાસની બહાર જોવા મળી હતી. આ દરમિયાન ...

ફિલ્મફેર એવોર્ડ ફંક્શનમાં કાર્તિક આર્યનના ફેન્સનું ગાંડપણ જોવા મળ્યું: કાર્તિકને ટચ કરવા ચાહકોએ બેરિકેડ તોડ્યા, સદનસીબે કોઈને ઇજા પહોંચી નહોતી

ફિલ્મફેર એવોર્ડ ફંક્શનમાં કાર્તિક આર્યનના ફેન્સનું ગાંડપણ જોવા મળ્યું: કાર્તિકને ટચ કરવા ચાહકોએ બેરિકેડ તોડ્યા, સદનસીબે કોઈને ઇજા પહોંચી નહોતી

3 કલાક પેહલાકૉપી લિંકરવિવારે ગુજરાતમાં આયોજિત ફિલ્મફેર એવોર્ડ સમારોહમાં કાર્તિક આર્યન પણ પહોંચ્યો હતો. આ અવસર પર તેની એન્ટ્રી દરમિયાન ...

Page 4 of 5 1 3 4 5

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?