પરિવારને ખતમ કરનાર પોસ્ટમાસ્તરની સુસાઈડ નોટ: રૂ. 1 લાખની લોનના 70 લાખ ચુકવ્યા; વ્યાજના વિષચક્રમાં ફસાઈ જતા ક્યાંયથી મદદ ન મળતા પંજાબનો પરિવાર પીંખાયો
જલંધર5 કલાક પેહલાકૉપી લિંકઘરમાં પડેલા પરિવારના સભ્યોના મૃતદેહો. પોસ્ટમાસ્તરે તેમનું ગળું દબાવીને હત્યા કરી હતી. પછી તેણે પોતે પણ આત્મહત્યા ...