ઈન્ડસ્ટ્રીમાં અક્ષય કુમાર સાથે છેતરપિંડી થઇ હતી: એક્ટરે કહ્યું,’કેટલાક નિર્માતાઓએ પૈસા ચૂકવ્યા નથી, તેમની સાથે વાત નથી કરતો’
47 મિનિટ પેહલાકૉપી લિંકસતત ફ્લોપ ફિલ્મોને કારણે અક્ષય કુમાર તેની કારકિર્દીના ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. તેની તાજેતરની રિલીઝ ...