શંભુ સરહદ ખોલવાની અરજી ફગાવી: SCએ ફટકાર લગાવી, કહ્યું- લોકોને બતાવવા કેસ કરવા આવ્યા છો; આવતીકાલે ખેડૂતો દિલ્હી કૂચ નહીં કરે
પટિયાલા51 મિનિટ પેહલાકૉપી લિંકસોમવારે સુપ્રીમ કોર્ટે ખેડૂતોના વિરોધને કારણે બંધ કરાયેલી શંભુ બોર્ડર ખોલવા માટે દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી ...