‘રંગ’ ગીતના વિવાદ પર સતિન્દર સરતાજે આપ્યું નિવેદન: કહ્યું – ગીત મેં જ ગાયું, તનિષ્કે મને બહુ રિક્વેસ્ટ કરી હતી; બાકી હું જાતે કમ્પોઝ કરેલા ગીતો જ ગાઉં છું
5 કલાક પેહલાકૉપી લિંકઅક્ષય કુમાર અને વીર પહાડિયાની ફિલ્મ 'સ્કાય ફોર્સ'નું ગીત રંગ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યું છે. ...