પોલિટિકલ પ્લોટ, કોન્ટ્રોવર્સી અને એક્ટિંગ કરિયર પર દાવ: કંગના રનૌતની દમદાર એક્ટિંગ-ડિરેક્શન, ફિલ્મ લાંબી પણ રાજનીતિમાં રસ ધરાવતા લોકોને ગમશે
59 મિનિટ પેહલાકૉપી લિંકકંગના રનૌતની ફિલ્મ 'ઇમરજન્સી' આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. કંગનાએ આ ફિલ્મમાં ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી છે. ...