સત્યનારાયણની કથા રોકાવનાર સામે ભભૂકતો રોષ: જયંત પંડ્યાના ઘર બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, ભૂદેવ સેવા સમિતિએ અધૂરી કથા પૂર્ણ કરી – Rajkot News
રાજકોટના ભારતીય જન વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા દ્વારા પારડી PGVCL કચેરી ખાતે ચાલી રહેલી સત્યનારાયણ ભગવાનની કથાને બંધ કરાવવામાં આવી ...