Editor’s View: ઘરનો દાઝેલો ગામ બાળે: ટ્રમ્પની મેલી મુરાદ સામે આવી, યુક્રેન મુદ્દે રશિયાની ચાવી ટાઇટ કરી, EUને પણ પડકાર ફેંક્યો, ટ્રેડવોર થાય તો ભારત પર માઠી અસર
આપણે ત્યાં એક કહેવત છે - ઘરનો દાઝેલો ગામ બાળે. ભારત, ચીન, રશિયા અને યુરોપિયન દેશો બધી રીતે આગળ છે. ...