અહીં એક મહિનાની ફી ₹59,000: ‘એનિમલ’માં બોબીના ભાઈના રોલથી ચર્ચામાં આવનાર સૌરભની પોતાની એક્ટિંગ સ્કૂલ, અનેક એક્ટરો શીખે છે એક્ટિંગ
મુંબઈ2 કલાક પેહલાલેખક: આશિષ તિવારી/ અભિનવ ત્રિપાઠીકૉપી લિંક'એનિમલ'માં બોબી દેઓલના ભાઈની ભૂમિકા ભજવનાર સૌરભ સચદેવા એક સારા અભિનેતાની સાથે એક્ટિંગ ...