‘એનિમલ’માં બોબીના ભાઈનું પાત્ર ભજવનાર સૌરભ ડિસ્લેક્સિયાથી પીડિત હતો: દિલ તૂટ્યું તો નવો વ્યવસાય શરૂ કર્યો, ક્યારેય કોલેજ નથી ગયો, અર્જુન-વરુણ સહિત અનેક સેલેબ્સનો એક્ટિંગ કોચ છે
48 મિનિટ પેહલાલેખક: આશિષ તિવારી, અરુણિમા શુક્લાકૉપી લિંકફિલ્મ 'એનિમલ' 1 ડિસેમ્બર, 2023ના રોજ રીલિઝ થઈ હતી. દરેક જગ્યાએ લોકો ફિલ્મમાં ...