રાજકોટના ન્યારામાં સૌરાષ્ટ્રની પ્રથમ હાઇટેક જેલ: રૂ.100 કરોડનાં ખર્ચે 60 એકરમાં 2 વર્ષમા આધુનિક જેલ તૈયાર થઈ જશે: ઓપન જેલ, ઓપન એર થિયેટર, ઇન્ડસ્ટ્રીયલ યુનિટ બનશે – Rajkot News
ગુજરાત રાજ્યમાં સુરતની લાજપોર બાદની સૌથી હાઇટેક જેલ રાજકોટ જિલ્લામાં નિર્માણ પામવા જઈ રહી છે. રાજકોટ શહેરથી 13 કિલોમીટર દૂર ...