શિવસેના (UBT)એ સાવરકરને ભારત રત્ન આપવાની માગ કરી: ઉદ્ધવે કહ્યું- કોંગ્રેસે સાવરકર અને ભાજપ નેહરુ નહેરુનું રટણ કરવાનું બંધ કરે; ભવિષ્ય વિશે વાત કરો
નાગપુર22 મિનિટ પેહલાકૉપી લિંકઉદ્ધવ નાગપુરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં બોલી રહ્યા હતા.મહારાષ્ટ્રમાં કોંગ્રેસના સહયોગી શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે વિનાયક ...