રોહિતે શેટ્ટીએ પોતાના જીવનની મુશ્કેલીઓ વિશે વાત કરી : કહ્યું, ‘મુંબઈ શહેરે મને ઘણું શીખવ્યું છે, જેના કારણે નાની ઉંમરથી જ સ્ટ્રીટ સ્માર્ટ બની ગયો હતો’
29 મિનિટ પેહલાકૉપી લિંકરોહિત શેટ્ટીની 'સિંઘમ અગેઈન' આ વર્ષે રિલીઝ માટે તૈયાર છે. આ મલ્ટી સ્ટારર ફિલ્મ 15 ઓગસ્ટના રોજ ...