દિલજીત દોસાંઝે સ્ટ્રેસ ફ્રી રહેવાનો કીમિયો જણાવ્યો: કહ્યું- મારે રોજ કેટલું ટેન્શન હોય છે તે હું કહી પણ નથી શકતો, જેના માટે દરરોજ યોગ કરવા જોઈએ
31 મિનિટ પેહલાકૉપી લિંકસિંગર દિલજીત દોસાંઝ આજકાલ તેની 'દિલ લુમિનાટી' ટુર માટે ચર્ચામાં છે. સિંગરે તાજેતરમાં પુણેમાં એક શો કર્યો ...