સયાની ગુપ્તાએ ઈન્ટીમેટ સીન વિશે વાત કરી: કહ્યું- મહિલા કલાકારોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, સીન કટ થયા પછી પણ એક્ટર બોલ્ડ સીન્સનો ફાયદો ઉઠાવે છે
14 કલાક પેહલાકૉપી લિંકસયાની ગુપ્તાએ તાજેતરમાં એક બોલ્ડ અને ઈન્ટીમેટ સીન વિશે આંચકાદાયક સ્ટોરી શેર કરી છે. તેણે કહ્યું કે ...